આધાર કાર્ડને લઈને મોટી જાહેરાત, બાળકોના આધારકાર્ડ અપડેટ કરાવવા નહિ આપવા પડે પૈસા – Aadhaar Card Update
Aadhaar Card Update : દેશના કરોડો વાલીઓ માટે UIDAI દ્વારા એક મોટી રાહતની જાહેરાત કરવામાં આવી છે. UIDAI એ બાળકોના આધાર કાર્ડમાં થતા જરૂરી બાયોમેટ્રિક અપડેટ માટે લેવામાં આવતા તમામ ચાર્જને એક વર્ષ માટે માફ કરી દીધો છે. 1 ઓક્ટોબર, 2025 થી લાગુ થયેલો આ નિર્ણય આગામી એક વર્ષ સુધી અમલમાં રહેશે. આ પગલાથી દેશના … Read more